"Read Alongનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી, તેઓ સારું વાંચે છે."

નૂતન, દિલ્હીમાં બિંદી બનાવનાર

વીડિયો જુઓ
વધુ જુઓ

અસર

64%

ભારતીય પાયલટ અભ્યાસના, ઍપનો ઍક્સેસ ધરાવતા સહભાગીઓ દ્વારા વાંચન કુશળતામાં સુધારણા દર્શાવવામાં આવી

95%

ભારતીય પાયલટ અભ્યાસના માતાપિતાઓએ કહ્યું કે પાયલટ અભ્યાસ પૂરો થયા પછી પણ તેઓ ઍપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

રિપોર્ટ

ઍપનો ઉપયોગ કરીને બાળકોના વાંચન કૌશલ્યમાં Read Along દ્વારા થયેલી અસર વિશે જાણો.

Sattva
રિપોર્ટ

EdTech પહેલ મારફત વાંચન કૌશલ્ય બહેતર બનાવવા વિશેની જાણકારીઓ અને ભલામણોની માહિતી મેળવો.

પાયલટ અભ્યાસ
રિપોર્ટ

અમારા પાયલટ અભ્યાસમાં અમને ASER અસેસમેન્ટ ટૂલ વડે સર્વેક્ષણ વિશે મળેલાં પરિણામો વિશે વાંચો.